તમારા કામનું / તમારું એકથી વધુ બેંકમાં ખાતું હોય તો અચૂક વાંચજો આ સમાચાર, નહીંતર થશે મોટું નુકસાન

have multiple bank accounts you can come on Income Tax department radar

જો તમે પણ કોઈ ખાસ કારણ વિના ઘણી બેંકોમાં ખાતું ખોલાવી રાખ્યું છે તો, તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રડારમાં આવી શકો છો. જો તમે કોઈ ખાતું યુઝ નથી કરી રહ્યાં તો તેને બંધ કરાવી દો. ચાલો જાણીએ કેમ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આવા ખાતાઓની શોધ કરી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ