લાલ 'નિ'શાન

હોન્ટેડ હાઉસ / કયા છે અમદાવાદના હોન્ટેડ પ્લેસ? કેમ લોકો ત્યાં દિવસે જતા પણ ડરે છે?

Haunted Place in Gujarat Ahmedabad Arham Farm

હેરીટેજ સીટી અમદાવાદ આમ તો ગુજરાતની આર્થિક રાજધાની છે પણ અમદાવાદની કેટલીક ગલીઓ અને ખુણાઓને હોન્ટેડ કહેવામાં આવે છે. લોકોના અનુભવો અથવા તો વાયકાોથી સામાન્ય માણસ રાતે તો શું દિવસે પણ આવી જગ્યાએ જતા બીવે છે. અમદાવાદના હોન્ટેડ પ્લેસમાં સૌથી પહેલા અમદાવાદથી ગાંધીનગર જતી વખતે આવતું ફાર્મ છે. હા આ એ ફાર્મ છે જે ખુબ જ વિવાદાસ્પદ છે. અહિં રાતે એક આત્મા ફરતી હોવાની વાયકાઓ છે અને આ અંગેના અનુભવો પણ કેટલાકે વર્ણવ્યા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ