ટ્રાવેલ / અહીં ફરવા જાઓ તો આ નદીથી રહેજો દૂર, પાણીને અડતાં ગાયબ થઈ જાય છે વ્યક્તિ તેવી માન્યતા

Haunted Delhi River Khooni Nadi Or Khooni Khan Jheel Connection To 1857 Revolt Stay Away From This

દેશની રાજધાની દિલ્હી ન ફક્ત તેના ઈતિહાસ અને ઐતિહાસિક ઈમારતો માટે જાણીતી છે પણ અહીં સ્વાદિષ્ટ ફૂડ પણ મળે છે. અનેક એવી જગ્યાઓ છે જ્યાં નકારાત્મક શક્તિઓ હોવાનો દાવો પણ કરાય છે. આવું જ અહીંની ખૂની નદી સાથેનું કનેક્શન છે. માન્યતા છે કે આ નદીના પાણીને અડતાં જ વ્યક્તિ ગાયબ થઈ જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ