અમદાવાદ / હાથીજણ DPSની માન્યતા રદ્દ થવાનો મામલો, વિદ્યાર્થીઓએ ન્યાય અપાવવા સરકાર પાસે કરી માગ

Hatijan DPS School Student protest

અમદાવાદના હાથીજણમાં આવેલી DPSની માન્યતા રદ્દ થવાને મામલે DPS ઇસ્ટની બહાર વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે. સ્કૂલને બચાવવા માટે બાળકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે બાળકોએ સરકાર પાસે ન્યાય અપાવવા માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ