દુઃખદ / હાથરસમાં વધુ એક રેપ : 6 વર્ષની બાળકીનું દુષ્કર્મ બાદ મોત, મૃતદેહ લઈ રસ્તા પર બેઠા પરિવારજનો, કહ્યું...

hathras rape girl died family member protest up police yogi government

હાથરસમાં વધુ એક દીકરીનું દુષ્કર્મ બાદ મોત થયું છે. હકિકતમાં 15 દિવસ પહેલા સાદાબાદ વિસ્તારમાં મઈ જટોઈ નિવાસી 6 વર્ષીય બાળકી પર અલીગઢ જિલ્લાના ઈગલાસ ગામમાં રેપ થયો હતો. બાળકીને દિલ્હીના એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. દીકરીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિવારજનો મૃતદેહને રસ્તા પર મુકી ભેગા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ