ગેંગરેપ / હાથરસ કેસમાં નવો વળાંક, નજરે જોનાર સાક્ષીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું તેનો ભાઈ અને માતા...

hathras rape and murder case eyewitness revealed what happened to the victim on 14th sept in field cbi

હાથરસ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. 14 સપ્ટેમ્બરે પીડિતા સાથે ખેતરમાં શું થયું હતુ. પીડિતાના ભાઈને મા તે સમયે ક્યાં હતા. આ નજરે જોનારે તે સમયે આંખો દેખી ઘટનાનો હાલ જણાવ્યો હતો. સૂત્રોનું માનીએ તો નજરે જોનાર સીબીઆઈની સામે નથી આવ્યો. ત્યારે પોલીસે પણ નજરે જોનારા સાથે વાત નથી કરી. એવી આશંકા સેવાઈ રહી છ કે જો શુક્રવારે સીબીઆઈ પીડિતાના ઘરે જાયે છે તો આ નજરેજોનાર સાક્ષી સાથે પણ પુછપરછ કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ