નિમણૂંક / આ છે હાથરસના નવા SP, તેમના ડાન્સનો વીડિયો થયો હતો વાયરલ

hathras new sp ips vineet jaiswal once his dance video on sapna choudhary song went viral

હાથરસ કેસમાં એસઆઈટીના અનુરોધ બાદ યૂપી સરકારે જિલ્લાના એસપી વિક્રાંત વીર સહિત 7 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જિલ્લાના એસપીના પદે હવે નવા ઓફિસરની નિમણૂંક કરાઈ છે. ગોરખપુરના રહેનારા IPS ઓફિસર વિનીત જયસ્વાલ નવા એસપી છે. હાથરસમાં રાલોદ અઘ્યક્ષ જયંત ચૌધરી સહિત સમાજવાદી પાર્ટીના નેતા પર લાઠી ચાર્જ બાદથી તેઓ ચર્ચામાં છે. તેમનો એક ડાન્સ વીડિયો પણ અગાઉ વાયરલ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ