બર્બરતા / નિર્ભયા કાંડનું પુનરાવર્તન : હાથરસમાં 4 લોકોએ ગેંગરેપ કરી પીડિતાની જીભ કાપી, દલિત યુવતીનું એમ્સમાં નિધન

hathras in hathras 4 people had cut off their tongue after gang rape dalit woman died into aiims

હાથરસ ગેંગરેપ પીડિયા જીંદગીની જંગ હારી ગઈ. 4 નરાધમોએ 19 વર્ષીય યુવતીને પીંખી નાંખી હતી. ગેંગ રેપ કરી તેની જીભ કાપી નાંખી હતી. આ બાદ ગંભીર રીતે ઘાયલ પીડીતાને પહેલા અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં ભર્તી કરવામાં આવી હતી. આ બાદ તેને ગંભીર ઘાયલ હોવાથી એઈમ્સમાં રિફર કરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ