હત્યા / હાથરસમાં દીકરીની છેડતીની ફરિયાદ કરનાર પિતાની આરોપીઓએ ગોળી મારી હત્યા કરી

hathras goons allegedly kill father after he lodged complaint of daughter harrasment molestation

ઉત્તર પ્રદેશના હાથરસમાં દીકરીની છેડતીની ફરિયાદ કરવી પિતાને મોંઘી પડી. આરોપીઓએ યુવતીના પિતાની ગોળી મારી હત્યા કરી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ