ખુલાસો / હાથરસ કેસમાં ફોન પર વાતચીત મામલે પીડિત પરિવારની સફાઈ, કહ્યુ ફોન નંબર અમારો પણ અમે વાત નથી કરી

hathras gangrape victim brother mobile record up police sit inquiry

હાથરસ ગેંગરેપ કાંડમાં દર રોજ નવા ખુલાસા અને દાવા થઈ રહ્યા છે. એસઆઈટીની તપાસથી જાણવા મળ્યું છે કે સંદીપના ફોનમાંથી પીડિતાના ભાઈના ફોન પર છેલ્લા 6 મહિનામાં 104 વાર વાતચીત થઈ હતી. આ ખુલાસા પર પીડિતાના પરિવારે સફાઈ આપી હતી. પીડિતાના ભાઈએ કહ્યું કે તમામ આરોપ જૂઠા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ