વિરોધ / હાથરસ ગેંગરેપના પડઘા અમદાવાદ: આજે સફાઈ કામદારોના હાથ અટક્યા, આજે હડતાલ પાડી કર્યો વિરોધ

hathras gangrape safai karmi protest

હાથરસ ગેંગરેપ મુદ્દે દલિતોમાં પણ વિરોધ જોવા મળી રહ્યુ છે. સફાઈ કામદારો પણ આ અંગે વિરોધ જોવો મળી રહ્યો છે. આજે અમદાવાદમાં સફાઈ કામદારોએ વિરોધમાં એક દવિસ કામગીરી સંપૂર્ણ બંધ રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ