હાથરસ ગેંગરેપ / પરિવારને ન અપાયો પીડિતાનો મૃતદેહ, પોલીસે રાતે જ કર્યા અંતિમ સંસ્કાર

hathras gangrape case victims body not handed over to family police performs last rites

ઉત્તરપ્રદેશના હાથરસ જનપદના ચંદપા ક્ષેત્રના બુલગાડીમાં કહેવાતા ગેંગરેપની શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા પ્રશાસનના શરમજનક ચહેરા સામે આવ્યા છે. દિલ્હીથી મૃતદેહ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને સોંપ્યો નહીં અને રાતે જ કોઈ પણ રીતરિવાજ વિના તેના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને પ્રશાસનના આ કામથી પરિવારજનો અને ગ્રામીણોમાં રોષ ફેલાયો છે. મીડિયાને પણ કવરેજથી દૂર રાખવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ