મુલાકાત / હાથરસમાં કોંગ્રેસની એન્ટ્રી થતાં જ વધુ ગરમાયું રાજકારણ, રાહુલ-પ્રિયંકા મળ્યા પીડિતાના પરિવારને, કહ્યું....

hathras gangrape case rahul gandhi priyanka gandhi attacks yogi government cheque victim family

હાથરસ કાંડને લઈને યુપીનું રાજકારણ હાલ ખૂબ ગરમાયું છે. આ સમયે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગઈકાલે પીડિતાના પરિવારને મળ્યા હતા અને સાથે જ તેમના પ્રશ્નોને પણ રજૂ કર્યા હતા. આ કારણે રાજકારણ વધુ ગરમાયું હતું અને સાથે જ સત્તાધારી પક્ષ કોઈ પણ કાળે વિપક્ષ કે મીડિયાને આ મામલાથી દુર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવામાં ગઈકાલે સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 દિવસ બાદ મીડિયાને પણ પીડિત પરિવારને મળવાની મંજૂરી મળતા મામલો વધુ ગરમાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ