તપાસ / હાથરસ ગેંગરેપ કેસમાં થઈ શકે છે EDની એન્ટ્રી, કેમ કે આ કેસમાં સામે આવ્યો આ નવો એંગલ

hathras gangrape case ed money laundering foreign funding probe up government

હાથરસ દુષ્કર્મ કેસ બાદ હિંસા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે. અને હવે આ મામલે ED પણ તપાસમાં જોડાઈ શકે છે. ED વિદેશથી મળતા ફંડિંગ મામલે તપાસ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ