ગેંગરેપ / હાથરસની પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, મોતનું કારણ જાણી હચમચી જશો

hathras gangrape and murder postmortem report says fracture in cervical spine causes death

ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. સફદરજંગ હોસ્પિટલના ડૉક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં કહેવામાં આવ્યું છે કે યુવતીનું મોત ગળાનું હાડકુ તુટવાથી થયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વારંવાર ગળુ દબાવવાથી ગળા પર વાગ્યાના નિશાન પણ છે. જો રિપોર્ટમાં રેપની વાત નથી કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ