પ્રદર્શન / VIDEO : હાથરસનો વિરોધ ગુજરાત પહોંચ્યો, રાહુલ ગાંધીની અટકાયતને પગલે કોંગ્રેસી કાર્યકરો રસ્તા ઉપર

hathras gang rape rahul gandhi priyanka gandhi arrest protest in gujarat

ઉત્તરપ્રદેશ-હાથરસમાં રાહુલની ધરપકડના પડઘા ગુજરાતમાં પડ્યા. જામનગર, વડોદરા અને સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ