વિરોધ / હાર્દિક પટેલ, અમિત ચાવડા અને જિગ્નેશ મેવાણી સહિત વિપક્ષના મોટા નેતાઓની અટકાયત

hathras gang rape protest in Ahmedabad police arrested hardik patel and congress worker

હાથરસ ગેંગરેપ મામલે કોંગ્રેસની પ્રતિકાર રેલી યોજાય એ પહેલા જ પોલીસે કોંગી નેતાઓની ધરપકડ કરી હતી એટલું જ નહીં પરંતુ તેમને પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે પણ સંઘર્ષ થયો હતો. પોલીસે તમામ અંગ્રણી નેતાઓની અટકાયત કરી છે.,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ