વિરોધ / હાથરસ ગેંગરેપની આગ ગુજરાત પહોંચી, NCP, કોંગ્રેસ અને દલિત સમાજ ઉતર્યો મેદાને

hathras gang rape congress protest in Ahmedabad gujarat

હાથરસ ગેંગરેપની ઘટનાને પગલે અમદાવાદમાં પણ કોંગ્રેસ અને NCPનો પ્રખર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતુ. પોલીસે આ લોકોની અટકાયત કરી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ