સમય / હાથરસ કાંડ મામલે તપાસ કરી રહેલી SITને આજે સોંપવાનો હતો રિપોર્ટ, પરંતુ હવે...

Hathras gang-rape case SIT gets 10 more days to submit probe report

હાથરસ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ને વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ખરેખર તો પુરા કેસની તપાસ માટે SITને પહેલા સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો હતો. આ વચ્ચે SIT ટીમે તપાસ માટે વધુ 10 દિવસનો સમય માગ્યો હતો, જેને ઉત્તર પ્રદેશની સરકારે મંજૂરી આપી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ