ગેંગરેપ / રાહુલ અને પ્રિયંકા ગાંધી આજે બપોરે ફરી હાથરસ જવા કરશે પ્રયાસ

hathras gang rape case rahul gandhi congress victim family

આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી ફરીથી હાથરસ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આજે બપોર બાદ હાથરસ જવા રવાના થઈ શકે છે. આ પહેલા તેમણે પ્રયાસ કર્યો હતો. જો કે તે પહોંચે તે પહેલા તેમની ધરપકડ કરાઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ