ગેંગરેપ / હાથરસ કાંડ : આરોપીઓના પક્ષમાં ગામની બાજુમાં મોટી સંખ્યામાં આ લોકો થયા એકજૂથ, કહ્યું નિર્દોષ છે

hathras case upper caste people of 12 villages united in favor of the accused showed strength by panchayat

હાથરસ મામલો વધારે ગરમાઈ રહ્યો છે. આ મામલામાં યૂપી સરકારે આરોપીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહીના સંકેત આપ્યા છે. ત્યારે આરોપીઓના પક્ષમાં એકજૂથતા શરુ થઈ રહી છે. મનાઈ રહ્યું છે કે આ મામલામાં આરોપીઓને ન્યાય અપાવવા માટે સવર્ણ સમાજના લોકોએ પંચાયત બેઠક થઈ અને આ પંચાયતમાં 12 ગામના લોકો એક જૂથ થયા છે. પંચાયતમાં લોકોએ આરોપીઓના પક્ષમાં માંગ ઉઠાવી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ