પ્રહાર / Hathras Case સાથે જોડાયેલ વીડિયો શેર કરી રાહુલ ગાંધીએ કેમ કહ્યું, હમ બદલેંગે, દેશ બદલેગા...

hathras case rahul gandhi hum badlenge desh badlega

કોંગ્રસ સાંસદ રાહુલ ગાંધીએ હાલમાં જ કહ્યું હતું કે 'શર્મનાક સત્ય તો એ છે કે અનેક ભારતીય લોકો દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને મનુષ્ય જ નથી માનતા.' પોતાના આ ટ્વિટ પર રાજકીય દળો અને સોશિયલ મીડિયા પર મળેલી પ્રતિક્રિયાના જવાબમાં રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરી કહ્યું, 'આ વીડિયો તેના માટે છે જે હકીકતથી દૂર ભાગી રહ્યાં છે, હમ બદલેંગે, દેશ બદલેગા'.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ