નિવેદન / હાથરસની પીડિતાને તેના ભાઈએ જ મારી છે, આ દાવો કરનારનું નામ સાંભળી તમે સફાળા ઉભા થઈ જશો

hathras case lawyer ap singh accused the victim was murdered by his brother

હાથરસ કેસમાં આરોપીઓના વકીલ એપી સિંહે પીડિતાના પરિવાર પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પીડિતાને તેના ભાઈએ જ મારી છે. એપી સિંહે એમ પણ કહ્યું કે આ મામલાનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયા બાદ નેતાઓએ પીડિતાના પરિવારની મુલાકાત કરવા ઉપરાંત આને રેપને મામલો બનાવી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે મેડિકલ રિપોર્ટમાં રેપની ખરાઈ નથી થઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ