હાથરસ ગેંગરેપ કેસ / પોલીસ પર એક્શનથી IPS એસોસિયેશન થયું નારાજ, કહ્યું DM પર કાર્યવાહી શા માટે નહીં

hathras case ips association unhappy with only policemen suspended in case and dm spared

આઈપીએસ એસોસિયેશન હાથરસના કેસમાં ફક્ત પોલીસ અધિકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ છે. એસોસિયેશનના સૂત્રોથી મળેલી માહિતી અનુસાર એક તરફની કાર્યવાહી પોલીસ પર કરવામાં આવી છે જ્યારે જવાબદારી સમગ્ર પ્રશાસન પર હોવી જોઈએ. આ માટે ડીએમ પર કોઈ કાર્યવાહી શા માટે ન કરવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ