ખુલાસો / હાથરસ ગેંગરેપ કેસમાં જાતિગત રમખાણ ભડકાવવાને લઇને ED દ્વારા ચોંકાવનારો દાવો

Hathras Case crores of rupees sent from mauritius to instigate riots in UP

હાથરસ ગેંગ રેપકાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક ચોંકાવનારો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઇડીના પ્રારંભિક રિપોર્ટ અનુસાર હાથરસ ગેંગ રેપકાંડની આડમાં જાતિગત રમખાણ ભડકાવવા માટે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PPF)ને મોરેશિયસથી રૂ.પ૦ કરોડ મળ્યા હતા. ઇડીએ એવો દાવો કર્યો છે કે સંપૂર્ણ ફંડિંગ રૂ.૧૦૦ કરોડથી વધુ રકમનું હતું. ઇડી આ સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ