ઉત્તરપ્રદેશ / હાથરસ કાંડને લઇને રાજકીય ઘમાસાણ મામલે CM યોગીએ આપ્યું મોટું નિવેદન

Hathras case cm yogi adityanath statement on Opposition party

ઉત્તરપ્રદેશના હાથરસ કાંડ મામલે રાજકીય હોબાળો મચ્યો છે. કેસને લઇને ઉત્તરપ્રદેશની યોગી સરકાર વિપક્ષી દળોના નિશાને છે. મુખ્યમંત્રીએ CBI તપાસના આદેશ બાદ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ