હાથરસ ગેંગરેપ કેસ / પીડિતાનો પરિવાર સવારે સુરક્ષા સાથે લખનઉ રવાના, બપોરે થશે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી

 hathras case allahabad high court lucknow bench hearing victim family

યૂપીના હાથરસ કાંડમાં આજે અલાહાબાદ કોર્ટની લખનઉ બેંચમાં બપોરે 2.30 મિનિટે સુનાવણી થશે. આ માટે પીડિતાના પરિવારને સુરક્ષા સાથે સવારે 6 વાગે લખનઉ લઈ જવા માટે રવાના કરાયો છે. સુનાવણીમાં સામેલ થવા પીડિત પરિવાર એસ્કોર્ટની 6 ગાડી સાથે નીકળ્યો છે. SDM અંજલી ગંગવાર અને CO પણ પીડિત પરિવાર સાથે લખનઉ જવા રવાના થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ