બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારી લાભ ખાંટવા ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન, વાયરલ પોસ્ટનું સત્ય આવ્યું સામે

ઘોર કળયુગ / સરકારી લાભ ખાંટવા ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન, વાયરલ પોસ્ટનું સત્ય આવ્યું સામે

Last Updated: 12:30 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttra Pradesh: હાથરસમાં મુખ્યમંત્રી સમુહ લગ્નમાં કથિત રીતે બે પરણિતના ફરી લગ્ન અને સંબંધમાં ભાઈ-બહેનના લગ્નનો મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે આ મામલો 2023નો છે.

ડિસેમ્બર 2023માં મુખ્યમંત્રી સામુહિક વિવાહ સમારોહમાં સિકંદરારાઉના મોહલ્લા ગઢી બુદ્ધ નિવાસી બે પરણિતાઓના ફરીથી લગ્ન અને એક સંબંધમાં ભાઈ બહેનના ફરીથી લગ્ન કરવાનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

mrg-7.jpg

આ મામલામાં ત્રણ સદસ્યની કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને આપેલા સામાનને રિકવર કરવામાં આવ્યો છે. તેમને સમાજ કલ્યાણ વિભાગની તરફથી 35 હજાર રૂપિયા પણ નહીં મળે. સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.

PROMOTIONAL 8

જુનો છે આ મામલો

15 ડિસેમ્બર 2023એ હાથરસ મહોત્સવમાં મુખ્યમંત્રી સામુહિક વિવાહ સમારોહ અયોજિત કરવામાં આવ્યું હતું. તેમાં 217 યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. સિકંદરારાઉના ગઢી બુદ્ધી ખાના રહેવાસી ઘણા લોકોએ એસડીએમ અને પાલિકાના અધિકારી પાસે પત્ર જોઈને ફરિયાદ કરી હતી કે પાલિકાના એક કર્મચારીએ વિસ્તારની બે મહિલાઓના ફરીથી લગ્ન કરાવી દીધા છે.

mrg-1.jpg

વધુ વાંચો: મોંઘવારી વચ્ચે મરો! તહેવારો ટાણે ગુજરાતમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ

સંબંધમાં ભાઈ બહેન

સંબંધમાં ભાઈ બહેન હોય તેવા લોકોના લગ્ન કરાવવાનો આરોપ પણ લાગ્યો હતો. આ મામલામાં દોષી કર્મચારીઓ પર વિભાગીય કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર અયોગ્ય યુગલોને પૈસા આપવા પર રોકલગાવવામાં આવી હતી અને આપેલો સામાન પણ પાછો લેવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttra Pradesh Hathras Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ