સાબરકાંઠા / વરસાદને કારણે હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે, નિચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડતા હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનું પ્રમાણ વધતા નિચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ