રાજનીતિ / 'ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો' : જાહેરસભામાં ધારાસભ્યનું મોટું નિવેદન

Hate me if Congress doesn t get 125 seats in Gujarat  MLA s big statement

 વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસને આગામી ચૂટણીમાં 125 સીટો મળતી હોવાનો રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ દાવો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ