ગુજરાત / BIG NEWS: 'PSIની ભરતી થયા બાદ LRDની ભરતી થશે' : હસમુખ પટેલનું મોટું નિવેદન

Hasmukh Patel on PSI and Lok Rakshak Dal LRD recruitment gujarat

લોક રક્ષક દળ(LRD) ભરતી પ્રક્રિયા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. LRD ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં હજુ રાહ જોવી પડશે. LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ