Tech Masala / #Hashtag એટલે શું? જાણો સાચો ઉપયોગ અને ફોલોઅર્સ વધારો

આજે ઈન્ટરનેટ પર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કોઈ ન કરતું હોય તો તેવું ન બને. સોશ્યમ મીડિયાની વાત આવે ત્યારે તેના પર સૌથી વધુ લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની લોકોની ચાહના દિવસે ને દિવસે વધતી જાય છે. યુઝર્સ પોતાના ફોટો અને વીડિયો દ્વારા પોતાની વાત અને ટૅલેન્ટ પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હોય છે અને એટલે લોકો #Hashtag નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે જાણો Tech Masala માં કે ખરેખરમાં હૅશટૅગનો અર્થ શું છે અને તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરાય જેથી ફોલોઅર્સ વધારી શકાય...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ