Viral / TIKTOK પર એક વીડિયો એવો બન્યો કે દેશભરમાં ઍપ પર પ્રતિબંધની ઉઠી માંગ, જાણો મામલો

Hashtag bantiktokinindia trended in india amid faizal siddiqui controversy

છેલ્લા થોડાં દિવસોથી શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ ટિકટોક અને યૂટ્યૂબની વચ્ચે બબાલ ચાલી રહી છે. આ દરમિયાન ટિકટોક કન્ટેન્ટ ક્રિએટર ફેઝલ સિદ્દીકીનો એસિડ એટેકને સમર્થન આપતો વીડિયો વાયરલ થયા બાદ ઈન્ડિયન નેટીઝન્સ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યાં છે. ફૈઝલ સિદ્દીકી મુશ્કેલીઓમાં પડી ગયો છે. તેની વિરુદ્ધ ટ્વિટર પર લોકોનો ગુસ્સોનો વધી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ