ICC વિશ્વ કપમાં અફઘાનિસ્તાન શું કરી શકે છે, એની એક ઝલક પાકિસ્તાન સામેની વોર્મ અપ મેચમાં બતાવી દીધું છે. અફઘાનિસ્તાને શુક્રવારે યોજાયેલી વોર્મ અપ મેચમાં પાકિસ્તાનને ત્રણ વિકેટથી હરાવી, વિશ્વ કપ 2019 પહેલા પાકિસ્તાનની કમજોરી સામે આવી છે. અફઘાનિસ્તાને બ્રિટેલમાં 24 મે પ્રેક્ટિસ મેચમા પાક. ને 3 વિકેટથી હરાવી દીધી.