દારૂની હેરાફેરી / પત્ની સાથે દારૂ ની હૅરાફેરી કરવા જતા લાખો રૂપિયાની કાર પણ ખોવાનો વારો આવ્યો

hasband lost worth lakhs of rupees car, while coming with alcohol with his wife

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ના કાયદાનું  કોરોના કાળ માં કડક અમલ થઇ રહ્યો નથી રાજ્ય ની તમામ બોર્ડર કોરોના ના કારણે સીલ હોવા  છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ