મહામારી / ત્રીજી લહેર આવી ગઈ? આ રાજ્યમાં એક જ દિવસમાં 22,000 કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધી

Has the third wave of Corona started in India? With 22,000 cases reported in one day, the state raised concerns in the...

કોરોનાની બીજી લહેર ધીમી પડવાની વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19 દિવસમાં દેશમાં મહત્તમ 43 હજાર નવા કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ