ગંભીર અકસ્માત / અંબાલામાં ત્રણ બસો આપસમાં એવી ટકરાઇ કે ખુરદો વળી ગયો, પાંચના મોત અને 10 ઘાયલ

Haryana's Ambala-Delhi highway acident between tourist bus five killed ten injured

ચંદીગઢ-દિલ્હી હાઈવે પર સવારે 3 વાગ્યાની આસપાસ થયેલ એક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો રીતસર ખુરદો વળી ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ