મહામારી / ચોંકાવનારો કિસ્સો : અહીં એવું બન્યું કે એકસાથે 24 લોકો કોરોના પોઝિટિવ અને એકનું મોત

haryana zind 24 youths corona positive due to hukkah

હરિયાણાના જીંદ જિલ્લાના શાદીપુર ગામમાં 24 લોકો એક પછી એક હુક્કા પીને કોરોના પોઝિટિવ થયાની ઘટના સામે આવી છે. તેમાંથી એકનું મોત પણ નીપજ્યું છે. વહીવટીતંત્રે હવે આખા ગામને સીલ કરી દીધું છે અને કોઈપણ પ્રકારના હુક્કા પર પ્રતિબંધ મૂક્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ