માનસિકતા / અહીં શાળાઓમાં આ સજા ગણાય છે સારવાર, દિમાગ સતેજ કરવાનો અક્સીર ઉપાય!

Haryana school makes sit-ups compulsory

ઘણી શાળાઓમાં જ્યારે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે કે ગંભીર તોફાન કરે ત્યારે તેમને શિક્ષકો કાન પકડીને ઉઠબેસ કરવાની સજા ફટકારતા હોય છે. મનોચિકિત્સકોના મતે જાહેરમાં, બધાની વચ્ચે ઉઠબેસ કરાવવાથી બાળકો ખુબ શરમ અનુભવે છે અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. શાળામાં ઉઠબેસની સજા કરાવવાનો ઉગ્ર વિરોધ થતો રહે છે ત્યારે હરિયાણામાં આ સજાને શાળાના બાળકોના દિમાગ સતેજ કરવાનો કારગર ઉપાય ગણાવવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ