કરુણાંતિકા / રોહતકમાં ટ્રૉલી સાથે ટક્કરમાં કારના ફૂરચા ઊડી ગયા, ત્રણ લોકોના કરૂણ મોત, 1 ઈજાગ્રસ્ત

Haryana Rohtak 3 killed 1 injured in a collision between a trolley and a car

રોહતકમાં રોડ એક્સિડેન્ટમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે એક યુવક ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ