હરિયાણા / 5 અપક્ષ ઉમેદવારોના સમર્થનની જાહેરાત બાદ CM મનોહરલાલ ખટ્ટરે કરી મુલાકાત

Haryana results 2019 5 independent unconditional support to BJP

મહારાષ્ટ્ર અને વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાને લઇને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે ત્યારે હરિયાણામાં ક્યાંક અંશે થોડી રાહત મળી રહી હોય તેવુ લાગી રહ્યું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ હરિયાણામાં 5 અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેને લઇને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દિલ્હી ખાતે હરિયાણા ભવનમાં અપક્ષ ઉમેદવારો સાથે મુલાકાત કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ