દુર્ઘટના / VIDEO : હરિયાણામાં રાવણે દઝાડ્યાં, સળગતું પૂતળું ભીડ પર પડતાં લોકો જીવ લઈને ભાગ્યા, ઘણા દાઝ્યા

Haryana:  Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people

હરિયાણાના યમુનાનગરમાં દશેરા પ્રસંગે રાવણનું સળગતું પૂતળું લોકોની ભીડ પર તૂટી પડતાં 15થી વધારે લોકો દાઝ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ