દુઃખદ / સુહાગરાતના દિવસે જ મળ્યો પત્નીનો એવો Video, કે પતિએ સ્વીકારવાની પાડી દીધી ના

haryana rape victim file complaint accused to show video her husband

હરિયાણાના પલવલમાં એક યુવક દ્વારા પહેલા યુવતીનો બળાત્કાર કરવામાં આવ્યો અને તેના પછી તેનો વીડિયો બનાવીને તેના પતિને મોકલવામાં આવ્યો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં ત્રણ મહિલાઓ સહિત 5 લોકોની સામે અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ