રાજ્યસભા ચૂંટણી / હરિયાણાઃ હુડ્ડાએ એવું તો શું કહ્યું રાહુલ ગાંધીને કે સુરજેવાલાનો પડી ગયો ખેલ

haryana rahul gandhi randeep surjewala

કોંગ્રેસે રાજ્યસભાની 55 સીટોને લઇ પોતાના 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે હરિયાણામાં રાજ્યસભાની સીટ પરથી બે વખત મુખ્યમંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના દીકરા દીપેન્દ્રસિંહ હુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રણદીપસિંહ સુરજેવાલાને રાજ્યસભા મોકલવા માગતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ