નિર્ણય / કેન્દ્રના આદેશને ઘોળીને પી ગઇ આ રાજ્યની ભાજપ સરકાર, 27 જુલાઇથી શરૂ કરશે શાળાઓ

haryana news schools to reopen in haryana from july 27

હરિયાણા સ્કૂલ શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓમાં 1 જુલાઇથી 26 જુલાઇ સુધી ગરમીને કારણે રજાનું એલાન કર્યું છે. ત્યારે સત્તાવાર સુચના મુજબ હરિયાણામાં શાળાઓ આગામી 27 જુલાઇથી શરૂ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ