નિવેદન / રાજીનામા પર ભાજપના મંત્રીએ કર્યો કટાક્ષ, બોલ્યા-નવજોતસિંહ સિદ્ધુ ભાજપના રિજેક્ટેડ માલ

haryana minister anil vij says navjot sidhu a rejected stuff bjp punjab navjot singh sidhu resignation

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા પર બીજેપીએ કટાક્ષ કર્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ વિજે કટાક્ષ કરતા કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ બીજેપીના રિજેક્ટેડ માલ છે. સિદ્ધુને રવિવારે મંત્રી તરીકે પંજાબ સરકારથી રાજીનામુ આપ્યું છે. નવજોત સિંહ સિદ્ધુને રાહુલ ગાંધીને રાજીનામુ મોકલ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ