ના હોય! / BJP, JJP, RSSના નેતાઓએ આવવું નહીં: દીકરીના લગ્ન માટે પિતાએ છપાવેલ નોંધ ચર્ચામાં, જાણો ક્યાંનો છે કિસ્સો

haryana man prohibits bjp, rss, jjp leaders from attending his daughters wedding

સોશિયલ મીડિયા પર હાલ એક લગ્નનું કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં BJP, JJP, RSSના નેતાઓને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ