ના હોય! / રોટલી નહીં બનાવવા જેવા નજીવા કારણથી કરી દીધી પત્નીની હત્યા, નરધમે પોતાના જ બાળક સાથે જુઓ શું કર્યું

haryana man kills his wife and child

ફેક્ટરીની અંદરથી મગફળીના છોતરાની નીચેથી મૃતદેહ મળી આવવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે ભોજન ન બનાવવાના કારણે હત્યા કરી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ