ચૂંટણી / મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની 6 બેઠકોનું આજે પરિણામ, અનેક ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

Haryana, Maharashtra, Gujarat Election Result 2019

બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. મહારાષ્ટ્રની 288 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે હરિયાણાની 90 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ