બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / Haryana Lockdown Extended By A Week, Minister Warns Of "Strict Measures"

મહામારી / આ રાજ્યમાં તો ત્રીજી વાર લંબાવાયુ લોકડાઉન, સરકારે લોકોને આપી આ મોટી ચેતવણી

Kavan

Last Updated: 04:08 PM, 16 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા સરકારે રાજ્યમાં વધુ 1 સપ્તાહ લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.

  • હરિયાણામાં 1 સપ્તાહ લોકડાઉન લંબાવાયું 
  • રાજ્યમાં ત્રીજી વાર લોકડાઉન લંબાવાયું 
  • સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કરી જાહેરાત 

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રવિવારે પાણીપતમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. ખટ્ટરે પાણીપતમાં 500 બેડના કોવિડ કેર સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું હતું. 

રાજ્યમાં ત્રીજી વાર લોકડાઉન લંબાવવાની જાહેરાત કરતા સ્ટેટ હેલ્થ મિનિસ્ટર અનિલ વીજે ટ્વિટર પર જણાવ્યું કે લોકડાઉનનું પાલન કરાવવા માટે કકડમાં કડક પગલાં ભરવામાં આવશે. લોકો સ્વૈચ્છાએ લોકડાઉનનું પાલન કરે તે જરુરી છે. 

ઉલ્લેખનીય છે કે હરિયાણાં આ ત્રીજી વાર લોકડાઉન લંબાવાયું છે. આ પહેલા 10 થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયું હતું. પહેલી વાર 3 મે એ એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. 

દિલ્હીમાં પણ લોકડાઉન 1 અઠવાડિયું લંબાવાયું 

દિલ્હીમાં કોરોનાની ઝડપને રોકવા માટે લગાવવામાં આવેલું લોકડાઉન ફરી એક અઠવાડિયા માટે લંબાઈ ગયું છે. સીએમ અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમણની ચેનને તોડવા માટે 17મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સીએમએ વેક્સીનની કમી પર કેન્દ્ર સરકારને ચિઠ્ઠી પણ લખી છે. સીએમએ કહ્યું કે દિલ્હીમાં કાલે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન હતું. જેને દિલ્હીમાં સારા સ્તરની રિકવરીને જોતા અથવા કોરોના ઝડપથી ઓછો થાય છે. પરંતુ દિલ્હીએ જે કામયાબી હાસલ કરી છે તે ઓછી ન થાય તે માટે વધુ એક અઠવાડિયાનું લોકડાઉન લગાવી રહ્યા છીએ. આવતા સોમવારે 5 વાગ્યાથી લોકડાઉન વધારવામાં આવશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona india corona lockdown india corona કોરોના મહામારી કોરોના લોકડાઉન કોરોના વાયરસ કોરોના વેક્સિન corona lockdown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ